Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આ દેશમાં ઉંદર મારવા પર લોકોને થઇ શકે છે સજા

નવી દિલ્હી: કેનેડા ખુબજ સુંદર દેશ છે અને તેને મીની પંજાબના નામથી પણ ઓળખવામાં આવે છે ભારતના ઘણા બધા લોકો આ દેશમાં જઈને વસવાટ કરી ચુક્યા છે કહેવાય છે કે કેનેડામાં દર વર્ષે બીજા દેશોમાંથી 30000થી પણ વધુ લોકો આવીને વસવાટ કરે છે પરંતુ આ દેશની ખાસિયત એ છે કે અહીંયા રહીને જો કોઈ ઉંદરને મારે કે તેનો શિકાર કરે તો તેને સજા કરવામાં આવે છે આ દેશની સારી વાતની સાથે સાથે આ નબળી વાત પણ છે અહીંયાના લોકોને ઉંદરને મારવાનો અધિકાર નથી.

(5:52 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST