Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

નેપાળની સીમા પર મહિલા તસ્કરની ધરપકડ

નવી દિલ્હી:નેપાળની સીમા પર ગઈ કાલે મહિલા સ્મ્ગ્લરની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિલાની સાથે એક યુવતી પણ ઉપસ્થિત હતી આ મામલો નેપાળની માયતી સંસ્થાને સોંપી દેવામાં આવ્યો છે આ મહિલા સીમાના રસ્તાથી યુવતીને દિલ્હી લઇ જઈ રહી હતી જ્યાંથી તેને કુવૈત મોકલવાની હતી બંને યુવતી નેપાળની રહેવાસી છે.

(5:51 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST