Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પેરુમાં કિશોરોની જેલમાં આગ લાગવાથી પાંચના મોત

નવી દિલ્હી: પેરુના ઉતરી ભાગ સ્થિત ત્રુજિલો શહેરમાં એક કિશોર સુધારણા ઘરમાં આગ  લાગતા પાંચ કેદીઓના મોત નપજ્યા છે પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદ્રોહ દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી હજુ સુધી મળેલ સૂચના મુજબ 5 લોકોના મોત  નિપજ્યા છે જે નાબાલિક હતા અને હજુ સુધી 31 કેદીઓ ઘાયલ છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(5:49 pm IST)
  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST