Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જકાર્તામાં ડેમનો 20 મીટરનો હિસ્સો અચાનક તૂટ્યો

નવી દિલ્હી: પૂર્વ જકાર્તાના બર્લિન ગામમાં એક ડેમનો 20 મીટરનો હિસ્સો અચાનક પડી જતા અફડાતફડી મચી જવા પામી હતી જકાર્તા ફાયર એજન્સીના ઓપરેશન યુનિટના પ્રમુખ ગેટ સુલેમાને જણાવ્યું કે આ ઘટના લગભગ સાંજે 7 વાગે બની હતી ઘટનામાં હજુ સુધી કોઈ નુકશાનીની ખબર નથી મળી રહી પરંતુ ડેમમાં તિરાડ પડ્યા બાદ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા હતા.ઘટના પહેલા નાગરિકોએ ડેમના રસ્તા નજીક 50 મીટરની લાંબી તિરાડ જોઈ હતી.

(5:47 pm IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST