Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સીરિયામાં નાગરિકો પર રાસાયણિક હથિયારોની પુષ્ટિ કરવામાં આવશે તો ફ્રાંસ કરશે હુમલો

નવી દિલ્હી: સિરિયાની સરકારે ફરી એકવાર રાસાયણિક હથિયારના ઉપયોગ કરવાની વાતને લઈને ફ્રાંસ  અને અન્ય દેશોના નિશાન ઉપર છે એવી આશંકા કરવામાં  આવી રહી છે કે સિરિયાની સરકાર તેમના નાગરિકો પર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.એવામાં ફ્રાંસે સિરિયાની સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે જો રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો તે દમિશ્કર પર હુમલો કરી દેશે.

 

(5:46 pm IST)
  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST