Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ગઇ બસ ખડ્ડે મેં : ચીનના રોડ પર પડેલા ભુવામાં બસ ઊંધે માથે ગરક થઇ ગઇ

ચીનના શિનીંગ શહેરમાં રોડ પર અચાનક જ પડેલા એક સિન્કહોલમાં લોકલ બસ ફસાઇ ગઇ હતી. પહેલાં બસના આગળના પૈડાં ખાડામાં ઘૂસી ગયા હતા અને પછી ધીમે ધીમે કરતાં કયારે આખી બસ ધરતીમાં સમાઇ ગઇ એની ખબર પણ નપડી. આ ઘટનામાં ૧૪ લોકો ઘાયલ થયા હતા અને દસ લોકો હજી મિસીંગ છે.

(3:44 pm IST)