Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચીનએ ચાંદ પર પહેલી વખત બીજ અંકુરીત કરાવ્યાનો દાવો કર્યોઃ ફોટો શેયર કર્યો

ચીની સ્પેસ એજન્સી સી એન એસ એ જણાવ્યું છે કે એમણે ચેન્જ-૪ યાનની મારફત ચંદ્રમા પર મોકલવામા આવેલ કપાસ બીજ અંકુરીત થઇ ગયુ છે. અને આ પ્રથમ વખત છે. જયારે ચંદ્રમા પર જૈવિક પદાર્થ ઉગે છે. ચીનએ ચંદ્રમાં પર નાનુ પારિસ્થિતિકી તંત્ર બનાવવા માટે પાણી માટી સહીત કપાસ અને આલુના બિજ અને મીસ્ટ(ખમીર) વગેરે મોકલ્યા હતા.

(11:58 pm IST)