Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પૂર્વ નિસાન ચેયરમેનને જેલમાં અઠવાડીયામાં ર વખત જ નહાવાની અનુમતિઃ પત્ની

નિસાનના અપદસ્થ ચેરમેન કાલોર્સ ગોનની પતની કેરોલ ગોનએ હયુમન રાઇટસ વોચ ને પત્ર લખી જણાવેલ કે જેલમા ગોનને  પરેશાન કરવામા આવે છે. અને એમને અઠવાડીયામાં ર થી ૩ વખત જ નહાવા દેવામાં આવે છે. કેરોલએ કહ્યુ કે કાર્લોસને રોજ દવા દેવામા નથી આવતી, અને હાલમાં જ એમને તાવ પણ હતો.

 

(11:58 pm IST)