Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ટ્રમ્પએ વ્હાઇટ હાઉસ આવી રહેલ ફૂટબોલ ટીમ માટે શટડાઉન વચ્ચે ૩૦૦ બર્ગર ખરીદયા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઈટ હાઉસ ફરવા આવીી રહેલ યુએસ કોલેજ ફૂટબોલ ચેમ્પીયનશીપની વિજેતા ટીમ કલેમશન ટાઇગર્સને માટે ૩૦૦ હેમબર્ગર, પિત્ઝા, અને ફ્રેન્ચ ફ્રાઇઝ મંગાવ્યા. આનું ચુકવણુ ટ્રમ્પે જ કર્યુ. કારણ કે આંશિક શટડાઉન ને કારણે વ્હાઇટ હાઉસના શેફ છૂટી પર છે. ટ્રમ્પએ કહ્યુંં એમને સલાડની  જવાબદારી ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પને સોંપી હતી.

(9:57 pm IST)