Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સિંગાપુર-લંડન ફલાઇટમાં બિજનેસ કલાસ અંદર મળી ચકલી

સિંગાપુર એર લાઇન્સની ૧૪ કલાકની સિંગાપુર-લંડન ફલાઇટના ૧ર કલાક પસાર થયા પછી  તેમાંથી એક મેનાની હાજરીનો ખ્યાલ આવ્યો. ગયા સોમવારે સિંગાપુર એર લાઇન્સની બિઝનેસ કલાસમાં આ બન્યુ. ઓનલાઇન આવેલ વીડીયોમાં મેના એક સીટની હેડ રેસ્ટ પર બેઠેલી જોવામાં આવી. અને એટેન્ડેડ એ એને પકડવાની નાકામ કોશિષ કરી રહેલ.

(9:57 pm IST)