Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમેરીકી સ્ટાર્ટઅપએ બનાવ્યું શરીરનું તાપમાન નિયંત્રિત કરવાવાળું બૈંડ

અમેરીકામાં આવેલ એમ આઇટીના સહાયક સ્ટાર્ટઅપ અંબર લેઇસએ ''સીઇએસ ર૦૧૯'' માં શરીરનું  તાપમાન નિયંત્રિત  કરવા માટે કાંડા પર બાંધી શકાય તેવું બૈંડ અંંબર વૈવ રજુ કર્યુ છે. સ્ટાર્ટઅપ ગરમી અથવા ઠંડી મહસુસ થવા પર યુજર્સ દ્વારા એક બટન પ્રેસ કર્યા પછી આ બૈંડ એમના શરીરનું તાપમાન પ ડીગ્રી ફોરેન હાઇટ સુધી ઘટાડી વધારી શકે છે.

(9:56 pm IST)