Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સારા જીવનની શોધમાં નીકળ્યા હજારો શરણાર્થીઓ

નવી દિલ્હી: સારા જીવનની શોધમાં સંકટગ્રસ્ત દેશોમાંથી લોકો યુરોપીય દેશો તરફ જઈ રહ્યા છે આ માટે શરણાર્થીઓ ઈંગ્લીશ ચેનલ પર કરીને પોતાના જીવ જોખમમાં મૂકીને સ્થળાંતર કરી રહ્યા છે અને આ માટે તે જરા પણ ડરતા નથી.આ કામમાં ચોરેલ નાવડીઓનો પણ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે વર્ષ 2015માં શરણાર્થીઓ સંકટ શરૂ થયા પછી બ્રિટેન અને ફ્રાંસને અલગ કરવા  માટેની ચેનલને સરળતાથી પસાર કરી રહ્યા છે.

 

(6:45 pm IST)