Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મહિલાની ગળાની સર્જરી દરમ્યન નીકળી એવી વસ્તુ જાણીને ઉડી ગયા ડોકટરના પણ હોશ

નવી દિલ્હી: વરસાદના પાણીમાં નહાવું ક્યારેક જીવલેણ પણ સાબિત થઇ શકે છે આ વાતનું ઉદાહરણ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ  વાયરલ થઇ રહ્યું છે જેમાં જાણવામાં આવી રહ્યું છે કે વિયતનામની એક મહિલાને ઘણા અઠવાડિયાથી મથામ દુખાવો થઇ રહ્યો હતો જેને તે નજરઅંદાજ કરી રહી હતી અને જયારે તે ડોક્ટર પાસે પહોંચી તો સર્જરી દરમ્યાન મહિલાના ગળામાંથી 2 ઇંચ લાંબી લીચ ચીપકેલી હતી અને ડોકટરે સખત પ્રયત્ન કરીને આ મહિલાનો જીવ બચાવ્યો છે આ ઘટનાનો વિડીયો ડોકટરે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

(6:49 pm IST)