Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચીને તાઇવાનને લઈને ભારત,અમેરિકા સહીત 6 દેશોને ચેતવણી આપી

નવી દિલ્હી: ચીને તાઇવાનને લઈને ભારત,અમેરિકા સહીત 6 દેશોને ચેતવણી આપી છે ચીને જણાવ્યું છે કે પનદુબ્બી નિર્માણ માટે તાઈવાનની મદદ કરવાના પગલાંથી આ દેશો સાથે દ્વિપક્ષીય સંબંધને આઘાત પહોંચી શકે છે.તાઇવાનને પનદુબ્બી નિર્માણ માટે પ્રસ્તાવિત ડિજાઇન આપનાર અમેરિકા,જાપાન અને યુરોપીય સંઘની 6 કંપનીઓમાં કહેવાતી રીતે ભારતની એક કંપની પણ જોડાયેલ છે.

 

(6:42 pm IST)