Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

એપલ ડિવાઈસીસમાં સિક્યોરિટી ખામીઓને ઠીક કરવા માટે iOS 11.2.1 અપડેટ્સ બહાર પાડ્યું

એપલએ 'હોમ' એપ્લિકેશનમાં સૌથી મોટી સુરક્ષા ખામીઓને ઠીક કરવા માટે iOS 11.2.1 અપડેટ આઇફોન, આઈપેડ અને આઇપોડ ટચ માટે રિલીઝ કર્યું છે. આ ખામી થકી હેકરો, કોઈ યુઝરના iphoneમાં રહેલ સ્માર્ટ લૉક, સ્માર્ટ લાઇટ જેવા ડિવાઈસને દૂરથી ઍક્સેસ કરી શકતા હતા. અગાઉ એપલે ડિસેમ્બરમાં રિબૂટ માટે iOS 11.2 અપડેટ રજૂ કર્યું હતું.

(7:11 pm IST)