Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

યુએસ જજએ મહિલા વકીલના બાળકને ગોદમાં લઇ એમને શપથ લેવડાવ્‍યાઃ વિડીયો વાયરલ

       અમેરિકાના ટેનેસી કોર્ટમાં જજ રીચર્ડ ડિકિંસ દ્વારા એક મહિલા વકીલના બાળકને ગોદમા લઇ એમને શપથ લેવડાવ્‍યાનો વિડીયો વાયરલ થયો છે.

        આમા જજ એક હાથમાં બાળકને પકડી એને હલાવતા-ડોલાવતા જયારે બીજા હાથમા શપથ પત્ર પકડી શપથ લેવડાવતા જોવા મળ્‍યા. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્‍યું વેલડન યોર ઓનર એક યુઝરએ લખ્‍યું આ પ્રેરણાદાયક છે.

(11:00 pm IST)