Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ડોક્ટરોએ મેળવી મોટી સફળતા: નાબાલિકના ધુમ્રપાનના કારણે ડેમેજ થયેલ બે ફેફસાને બદલાવ્યાં

નવી દિલ્હી: અમેરિકામાં ડોક્ટરોએ પ્રથમવાર યુવકના બને ફેફસાને બદલાવવાનો દાવો કર્યો છે મિશિગન રાજ્યની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ લગભગ સતત 6 કલાક સુધી ચાલેલ સર્જરી પછી એક યુવા એથ્લિટના ડેમેજ થઇ ગયેલ બને ફેફસાનું સફળ ઓપરેશન કરીને તેમને બદલાવ્યાં છે. આ યુવકના બને ફેફસા ઈ સિગરેટ તેમજ ધુમ્રપાનના કારણે સંપૂર્ણ રીતે ખરાબ થઇ ગયા હતા અને તેને બદલાવવા ખુબજ જરૂરી હતા ડોક્ટરોએ આ યુવકનું સફળ ઓપરેશન કરીને સિદ્ધિ હાથ ધરી છે.

(6:30 pm IST)