Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જળવાયું પરિવર્તનથી બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ: વધી શકે છે સંક્રામક બીમારીઓ

નવી દિલ્હી: જળવાયું પરિવર્તનની અસર સ્વાસ્થ્ય પર ખુબજ પડવા લાગી છે અને આ વાતને લઈને એક નવું સંશોધન સામે આવ્યું છે જેમાં જાણવામાં આવી રહ્યું છે કે જળવાયું પરિવર્તનથી ખાસકરીને  બાળકોના સ્વાસ્થ્ય પર ખુબજ અસર પડે છે અને તેમના માટે ખુબજ સંકટ આવી શકે છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્સર્જન સીમિત કરવામાં અસફળતાનું પરિણામ સંક્રામક બીમારીઓના રૂપમાં સામે આવ્યું છે અને વાયુ પ્રદુષણની તેના પર ગંભીર અસર વર્તાઈ રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:25 pm IST)