Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અફઘાનિસ્તાનમાં કારમાં બેઠેલા સુસાઇડ બોમ્બરે પોતાની જાતને ઉડાવી દેતાં મોટરનો ફૂરચો : ૭ મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીડ વાળા વિસ્તારમાં એક નાની વાનમાં વિસ્ફોટ થયો. જેના કારણે ચાર વિદેશી નાગરિકો સહિત સાત લોકોના મોત નીપજયા અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારમાં બેઠેલાં સૂસાઈડ બોમ્બરે વિસ્ફોટ કરેલ.

આંતરિક મંત્રાલય પ્રવકતા નસરત રહીમીએ કહ્યુ કે બોમ્બનું લક્ષ્ય એક કેનેડાની સુરક્ષા કંપની ગાર્ડાવર્લ્ડનુ વાહન હતુ.

(3:27 pm IST)
  • જુનાગઢનાં પ્રદિપભાઇ ખીમાણીની પ્રતિષ્‍ઠિત રાષ્‍ટ્રીય એવોર્ડ માટે પસંદગી : રરમી નવેમ્‍બરે દિલ્‍હી ખાતે યોજાનાર રાષ્‍ટ્રીય સેમીનારમાં ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ એજયુકેશન એકસેલન્‍સ એવોર્ડ સ્‍વીકારશે access_time 3:49 pm IST

  • મૂડીઝે ઘટાડયું જીડીપીનું અનુમાન : મુડીઝે આજે વધુ એક ઝાટકો આપ્યો છેઃ ચાલુ નાણાકીય વર્ષ માટેનું જીડીપીનું અનુમાન ઘટાડયું છે : પહેલા તેણે પ.૮ ટકાનું અનુમાન લગાવ્યું હતું પણ હવે તે ૦.ર ટકાનો ઘટાડો કરી પ.૬ ટકા રહેશે તેવું અનુમાન આપ્યું છે access_time 4:57 pm IST

  • કુપવાડાના તંગધારમાં પાકિસ્તાને રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યોઃ ૪ ઘાયલ, ૨ ઘરમાં આગ લાગી : પાકિસ્તાને ગોળીબારો કરતા ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો access_time 12:39 pm IST