Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારત તથા કઝાકિસ્તાન વચ્ચેના વ્યવસાયમાં 5 ગણો વધારો કરાશે : હાલનું 1 બિલિયન ડોલરનું ટર્નઓવર 5 બિલિયન ડોલરે પહોચાડાશે : ન્યુદિલ્હી મુકામે 12 થી 14 નવે દરમિયાન મળેલી કઝાક ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં નક્કી કરાયેલો લક્ષ્યાંક

ન્યુદિલ્હી : તાજેતરમાં ન્યુદિલ્હી મુકામે 12 થી 14 નવે.2018 દરમિયાન કઝાક ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફોરમની મિટિંગ મળી હતી.જેમાં બંને દેશના પ્રતિનિધિઓએ આગામી 2019 ની સાલ દરમિયાન બંને દેશો વચ્ચેનો વ્યવસાય પાંચ ગણો વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.જે મુજબ હાલનું1 બિલિયન ડોલરનું ટર્નઓવર 5 બિલિયન ડોલરે લઇ જવાની નેમ વ્યક્ત કરાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે

(7:02 pm IST)