Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

યુક્રેન કેમ્પમાં બાળકોને રાઇફલ ચલાવવાની તાલીમ

યુક્રેનના એક સમર કેમ્પમાં ૮ વર્ષથી વધારે ઉંમરના બાળકોને રાઇફલ ચલાવતા શીખવાડવામા આવે છે. અહેવાલ પ્રમાણે અહીં બાળકોને  કહેવામાં આવે છે તમારા લક્ષ્યને ઇંસાન ન સમજો- ખત્મ કરવા માટે શૂટ કરો. એક કટૃરપંથી સમૂહ દ્વારા સ્થાપિત આ કેમ્પનો ઉદેશ્ય રૂસથી યુક્રેનની રક્ષા કરવાનો અને રાષ્ટ્રવાદી વિચારધારાનો વિસ્તાર કરવાનો છે.

(12:13 am IST)
  • વડોદરામાં કાશ્મીરી યુવાન ચરસ સાથે ઝડપાયો : મધ્યસ્થ એસટી ડેપો પરથી ચરસનો જથ્થો ઝડપાયો access_time 6:08 pm IST

  • શાદી મુબારક! કોંકણી વિધિથી થયા લગ્ન:ચાર ફેરા ફરીને દીપિકા-રણવિર બન્યા પતિ-પત્ની: દીપિકા લગ્ન સમયે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી: Villa del Balbianelloને આઠ હજાર સફેદ ગુલાબના ફૂલોથી સજાવવામાં આવ્યો છે. access_time 7:28 pm IST

  • નહેરુએ લોકતંત્રના મૂલ્યોને આગળ વધાર્યા ;આજે તેને પડકાર ફેંકાય છે ;સોનિયા ગાંધીએ કોંગ્રેસણ નેતા શશી થરૂરના પુસ્તક 'નહેરુ ધ ઈંવેંશન ઓફ ઇન્ડિયા 'ના પુનવિમોચન પ્રસંગે કહ્યું કે નહેરુએ દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે સન્માન અને તેને મજબૂત બનાવની સંસ્કૃતિ ઉભી કરીને લોકશાહીને મજબૂત બનાવી ;આજે સતામાં બેઠેલા લોકો તેને નહેરુની આ વિરાસતને નબળી પાડવા પ્રયાસ કરે છે access_time 12:41 am IST