Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બ્રેકઅપ નહી ઇચ્છતી જાપાની મહિલાએ અમેરીકી સૈનિકની હત્યા કરી

એક જાપાની મહિલાએ પોતાના અમેરીકી સૈનિક બોયફ્રેન્ડની એટલા માટે હત્યા રકી કેમ કે તે સંબંધનો અંત ઇચ્છતો હતો. જયારે મહિલા આના વિરૂદ્ધ હતી. ટોકીયોની પાસે એક એયરબસ પર હાજર સૈનિકના ગળા પર ચાકુથી હુમલો કરેલ હતો. અહેવાલ પ્રમાણે વધુ પડતું લોહી વહી જવાના કારણે સૈનિકનું મોત થયેલ.

(12:11 am IST)