Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત અને ઉત્તરી વિસ્તારમાં સોમવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં અવાય છે રાષ્ટ્રીય ભૂકંપ નિગરાની કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.8ની આંકવામાં આવી છે.

     સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે હજુ કોઈ પણને નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી તેમજ કોઈ પણ જાતનું નુકશાન થયું હોવાની માહિતી મળી રહી નથી.

(7:50 pm IST)