Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

અભ્યાસ અને પરીક્ષા માટેની થોડી જરૂરી વાતો !

જો તમારે Examમાં સારા Marks લાવવા છે, તો તમારે અભ્યાસમાટે એક Routine બનાવું પડશે અને તેને Strictly Follow કરવું પડશે અને તમારે આ Routine, Exam ના સમયે જ બનાવું જોઈએ. પણ પહેલા જ બનાવી લેવું જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ.

*. જો તમે Class પહેલા કે બીજા સ્થાન પર આવો છો તો તમને Percentage વધારવા માટે તમને ખૂબ અભ્યાસની જરૂરત થશે. તના માટે તમારે એક સરસ Notes તૈયાર કરવા જોઈએ.

*. જેથી Exam ના સમયે તમને મહત્વપૂર્ણ તથ્યને સરળતાથી એક નજર જોઈ શકીએ. તેનાથી તમારે આખી ચોપડી પલટવાની જરૂર ન પડે.

*. તમને જે પાનું વાંચ્યું છે તેને બે થી ચાર વાર લખીને રિપીટ કરો.

*. દરેક દિવસ અભ્યાસના સિવાય મનોરંજન માટે પણ પૂરતો સમય આપો.

*. યાદ રાખો જેટલો પણ સમય વાંચો, એકાગ્રતાથી વાંચો. કારણ કે એકાગ્રતાના વગર વધારે સફળતા નહી મેળવી શકાય.

*. પરીક્ષાના નામથી ડરવું નહી.

*. પૂરતી ઉંઘ લો. પૂરતી ઉંઘ લીધા વગર કોઈ પણ કામ સારી રીતે નહીં કરી શકયા. ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ પણ બહુ જરૂરી છે.

*.  Exam Hall માં હમેશા સમયથી પહલા પહુંચવું. જેથી સમયથી પરીક્ષા લખવું શરૂ કરી શકો.

*. પરીક્ષામાં પહેલા તે પ્રશનને લખો જેને તમે સારી રીતે જાણતા હોય. Hard Questions પછી લખવા.

*. Self Study તમારી ક્ષમતાને વધારે છે.

*. પરીક્ષાથી પહેલા Gossip ન કરવી. જેનાથી તમને બિનજરૂરી રૂપથી તનાવ થઈ જાય. કારણકે તમે વિદ્યાર્થી છો આથી વિદ્યાર્થીની રીતે સંયમિત જીવન વ્યતીત કરવું જોઈએ. ત્યારે તમે એક સફળ વિદ્યાર્થી બની શકો છો. અને જીવનમાં સફળતા મેળવી શકો છો.

*. યાદ રાખો આજની તારીખમાં પોતે દરેક દિવસ Update કરતા રહેવા ખૂબ વધારે જરૂરી છે.

*. યાદ રાખો કે તમારૂ મુખ્ય કામ અભ્યાસ છે, તેથી અભ્યાસ પર જ વધારે ધ્યાન આપવું જોઈઅ.

(9:55 am IST)