Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સાઉદી અરબની તેલ કંપની અરામકોઅ ર કેન્દ્રો પર ડ્રોન હુમલો કર્યાઃ લાગી આગ

         સાઉદી અરબના ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ તેલ કંપની સાઉદી અરામકોએ અબકેક અને ખુરેશ પ્રાંતમા આવેલ કેન્દ્રો પર શનિવારના ડ્રોનથી હુમલો કર્યો જેને લઇ ત્યાં આગ લાગી ગઇ હતી.

         કોઇએ હુમલાની જવાબદારી નથી લીધી સાઉદી નેતૃત્વવાળું ગઠબંધન યમનના હાઉતી વિદ્રોહીથી લડી રહ્યું છે.  અને હાઉતી પહેલા આવો હુમલો કરી ચુકયુ છે. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

(11:09 pm IST)