Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

બુર્જ ખલીફાના આકારના બે એસ્ટેરોયડસ જલ્દી ધરતીની નજીકથી પસાર થશેઃ નાસા

અમેરિકી સ્પેસ એજન્સી નાસાના અનુસાર પૃથ્વીની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા ( દુબઇ) ના આકાર જેવડા મોટા બે એસ્ટેરોયડસ ધરતીની નજીકથી પસાર થવાના છે. આ એસ્ટેરોયડસ ભારતીય સમયાનુસાર ૧૪-૧પ સપ્ટેમ્બરના ધરતીની નજીકથી પસાર થશે. નાસાએ કહ્યું તે આના પર નજર રાખી રહેલ છે. અને કક્ષાગણના  જણાવ્યા મુજબ આનાથી પૃથ્વીને કોઇ ખતરો નથી.

(10:09 pm IST)