Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ચીનમાં થિયાનમેન ચોક પર ટેંક મેનની તસ્વીર લેવાવાળા ફોટોગ્રાફરનું નિધન

ચીનના થિયાનમેન ચોક પર ૧૯૮૯ માં પ્રદર્શન દરમ્યાન ટેંકોનો રસ્તો રોકી ઉભેલ વ્યકિત (ટેંક મેન) ની તસ્વીર લેનારા ચાર ફોટોગ્રાફરમાંથી એક ચાર્લી કોલ ૬૪ વર્ષનાનુ઼ ઇન્ડોનેશીયામાં નિધન થયુ છે. એમને આના માટે ૧૯૯૦ મા વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ મળ્યો હતો. કોલએ તલાશીના ડરથી ફોટો રોલ બાથરૂમમાં છુપાવ્યો હતો.

(10:10 pm IST)