Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

લિબિયા: સૈન્ય શિવિર પર આતંકવાદીઓનો ડ્રોનથી હુમલો : ત્રણના મોત

નવી દિલ્હી: લીબિયાના તરહૂના શહેરમાં શુક્રવારના રોજ સૈન્ય શિવિર પર આતંકવાદીઓએ ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં ત્રણ સૈનિકોના મોત થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. લીબિયાની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ હુમલા વિષે સેનાએ માહિતી આપી છે.

                 શુક્રવારના રોજ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકિઓદ્વારા કરવામાં આવેલ ડ્રોન હુમલાં એક કર્નલ,એક કેપ્ટ્ન, અને એક સૈનિકનું મોત નીપજ્યું છે લીબિયાના તારાહુનાં શહેરમાં શુક્રવારના રોજ સૈન્યની  શિવિરને નિશાન બનાવીને  આતંકવાદીઓએ ડ્રોનથી આ હુમલાને અંજામ આપ્યો હતો.

(6:30 pm IST)