Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત તાખરમાં 41 આતંકવાદીએ સુરક્ષા બળોની સમક્ષ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત તાખરમાં  41 આતંકવાદીઓએ સુરક્ષાબળોના સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ગૃહ મંત્રાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બારસાઝ જિલ્લામાં સ્થાનિક વૃદ્ધો અને જિલ્લા પોલીસના પ્રયત્નોથી તાલિબાનના  41 સભ્યોએ હિંસાનો રસ્તો છોડીને અફઘાન નેશનલ એન્ડ ડિફેંસ સિક્યોરિટી ફોર્સજ  સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું।

       મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોની સમક્ષ તેમને પોતાના હથિયારોને સોંપી દીધા હતા. આ આતંકવાદી નજીકના પ્રાંત બદખ્શના  કુરાન તેમજ મુંજન જિલ્લામાં સક્રિય હોવાનું જાણવામાં આવી રહ્યું છે.  

(6:27 pm IST)