Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સાઉદી અરામકોના બે તેલ સંયંત્રો પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો

નવી દિલ્હી: સાઉદી અરબની સરકારી મીડિયાએ ગૃહ મંત્રાલયના હવાલાથી આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિવારના રોજ સાઉદી અરામકોના તેલ સંયંત્રો પર ડ્રોનથી હુમલો કર્યો છે. અધિકારીક સાઉદી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અરામકો  ઉદ્યોગીક સુરક્ષા દળોએ અબકૈકઃ  અને ખુરેસમાં પોતાના સંયંત્રોમાં  ડ્રોન હુમલાના કારણે લાગેલ આગની ઘટનામાંથી બહાર આવવાનું શરૂ કરી દીધું છે.

(6:25 pm IST)