Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

મગજ કરતા વધુ ઝડપે કામ કરતો રોબોટ કાળા માથાના માનવીએ બનાવ્યો!

દુનિયાના અનેક વિજ્ઞાનીઓએ અત્યાર સુધી જાતભાતના રોબોટ બનાવ્યા છે, પરંતુ કોઇ દેશ માણસના મગજથી વધુ ઝડપે કામ કરતા રોબોટ બનાવી શકયા નથી. જો કે, સ્વિત્ઝલેન્ડના વિજ્ઞાનીઓએ આ કામ કરી બતાવ્યું હોવાનો દાવો કર્યો છે. જિનિવામાં વિજ્ઞાનીઓએ એક રોબોટ હાથ રજૂ કરીને સાબિત કર્યુ હતું કે, તેમણે વિકસાવેલો રોબોટ હેન્ડ માણસના મગજ કરતા વધુ ઝડપથી કમાન્ડ ઝીલીને કામ કરી શકવા સક્ષમ છે.

(3:37 pm IST)