Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભૂખથી તડપી રહેલ સાપ પોતાની જાતને અડધો ખાઈ ગયો

નવી દિલ્હી: આપણે મોટાભાગે સાપને બીજા કોઈને ખાતા જોયો હોય છે પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે સાપ પોતાની જાતને જ ખાઈ ગયો છે હાલમાં એક ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂખથી તડફડી રહેલ એક સાપ પોતાની જાતને જ અડધો ખાઈ જાય છે આ ઘટના અમેરિકાના પેનિસિલવેનિયાની છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:32 pm IST)