Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગાડી રોકવા પર ડ્રાઈવરે પોલીસ પર ગોળીબારી કરી: એક અધિકારીનું મોત

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વી લોસ એજીલીસમાં રિવારસાઇડમાં સોમવારના રોજ પોલીસે એક શખ્સની ગાડી રોકતા કાર ડ્રાઈવરે ગોળીબારી કરવાની શરૂ કરી દીધી હતી તેમાં કેલિફોર્નિયાના હાઇવે પર એક અધિકારીને ગોળી વાગી જતા તેમનું મોત નીપજ્યું છે જયારે અન્ય 2 અધિકારીઓને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ગોળીબારીમાં બે નાગરિકોને પણ સામાન્ય ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:31 pm IST)