Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અદાલતે એરપોર્ટથી પ્રદર્શકારીઓને હટાવવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી: હોંગકોંગની એક અદાલતે એરપોર્ટ પરથી પ્રદર્શનકરીઓને હટાવવાનો આદેશ આપ્યો છે. એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંગળવારના રોજ એરપોર્ટ પર કરવામાં આવેલ હુમલા પછી અદાલતે આ નિર્ણય આપીને પ્રદર્શનકારીઓને હટાવવાનો આદેશ આપ્યો છે.

(6:30 pm IST)
  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST

  • જામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST