Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

બગદાદમાં શક્તિશાળી વિસ્ફોટના કારણે એકનું મોત: 29ને ઇજા

નવી દિલ્હી: ઇરાકની રાજધાની બગદાદમાં ગોલા  બારૂદની એક દુકાનમાં શક્તિશાળી વિસ્ફોટના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમજ 29 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

(6:28 pm IST)