Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અમેરિકાની સરકારે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: દેશની સુરક્ષા વધારવા માટે અમેરિકી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે સરકારના આ નવા કાનૂનને પાસ કરી દેવામાં આવ્યો છે જેની હેઠળ અમેરિકામાં ચીની કંપનીઓના ડિવાઇસ અથવા કોમ્પોનેટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ ડિવાઇસીસ પર બૈન લગાવનાર ડિફેંસ ઓથરાઈઝેશન એક્ટ પર આજે અમેરિકી પ્રેસિડેંટ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કહેવાય રહ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી આ ડિવાઇસનો ઉપયોગ નહીં કરી શકે.

(7:00 pm IST)