Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ઉપગ્રહોની વય વધારતું અંતરિક્ષ યાન બનાવશે ચીન

નવી દિલ્હી: ચીની વૈજ્ઞાનિકે એક નવું અંતરિક્ષ યાન ડિજાઇન કરી રહ્યા છે જે પોતાની કક્ષાની બહાર થઇ ગયેલ ઉપગ્રહોને ફરીથી તેની નિર્ધારિત કક્ષામાં લઇ જઈ શકશે આ પ્રકારે તેની સેવાનો સમય વધારવામાં મદદ મળશે એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે સરકાર સંચાલિત ચાઈના એકેડમી ઓફ સ્પેસ ટેક્નોલોજી આ પ્રસ્તાવિત અંતરિક્ષ યાન પર શોધ કરી રહ્યું છે.તેનાથી ઉપગ્રહોને તેની કક્ષામાં પરત લઇ જવામાં મદદ મળશે.

(6:57 pm IST)