Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

તાજિકિસ્તાનમાં હેલીકૉપટર દુર્ઘટનામાં 5ના મોત

નવી દિલ્હી: તાજિકિસ્તાનના સુદૂરવર્તી પર્વતીય વિસ્તારમાં એક હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત થતા રશિયાના ત્રણ પર્વતારોહીઓ અને તાજિકિસ્તાનના ચાલક દળના બે સભ્યોના મોત નિપજ્યા છે તાત્કાલિક સેવા વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં 12 અન્ય પર્વતારોહીએ તથા ચાલક દળના ત્રણ સભ્યોને ઇજા પહોંચી છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘાયલ 12 પર્વતારોહીઓમાં એક બેલારુસ એક સ્પેન અને બાકી અન્ય રશિયાં નાગરિક છે.

(6:52 pm IST)