Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શ્રીલંકામાં ટુરિસ્ટોની સુરક્ષા માટે બનાવવામાં આવશે 25 નવા પોલીસ સ્ટેશન

નવી દિલ્હી: પર્યટન વિકાસ પ્રાધિકરણ ચેયરમેન અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પછી શ્રીલંકાની પોલીસ મહાનિદેશક પૂજીથ જયસુંદરાએ જણાવ્યું હતું કે દેશના બધા પ્રમુખ પર્યટન સ્થળો પર  ટુરિસ્ટની સુરક્ષા માટે નવ 25 પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે સાથે પોલીસ કર્મીઓને હિન્દી શીખવા માટેનું પણ જણાવવામાં આવ્યું છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જયસુંદરાએ જણાવ્યું હતું કે પર્યટન પોલીસ માટે એક નવો ડ્રેસ પણ તૈયાર કરવામાં આવશે.

(6:50 pm IST)