Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મગજમાં અપાશે વીજળીના ઝટકા :ગુનાખોરી અટકાવવા સંશોધકોએ શોધી નવી ટેકનિક

યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયા અને નેનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સીટી સિંગાપોરમાંના સંશોધકોને ગુનાખોરી અટકાવવા માટેની ટેકનિકના અભ્યાસમાં સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ કરેલી શોધ મુજબ મગજમાં વીજળીના ઝટકા આપવાથી કોઈ વ્યક્તિની ગંભીર અપરાધ કરવાની ઈચ્છા અથવા અપરાધિક ભાવોને રોકી શકાય છે. તેમજ માણસા સ્વભાવમાં પરિવર્તન લાવી શકાય છે.  

(9:15 pm IST)