Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સિગરેટના કારણે 10 હજાર ફૂટ નીચે આવી ગયું વિમાન

નવી દિલ્હી: ચીનની સરકારી એરલાઈંસ એયર ચાઈનામાં એક અજીબ પ્રકારની ઘટનના બની છે જે હાલમાં ખુબજ વાયરલ થઇ રહી છે અને આ ઘટનાને જોઈને સહુ કોઈ હેરાન રહી ગયા હતા અહીંયા વિમાનનોજ એક કો પાયલોટ વિમાનની અંદર ઈ સિગરેટ પીવા લાગ્યો અને તેના કારણે સિગરેટનો ધૂવાળો આવતા ફ્લાઇટ અચાનક 10 હજાર ફૂટ નીચે આવી ગયું હતું આ ઘટનામાં એયર ચાઈનાની ફ્લાઈટે હોંગકોંગથી ઉડાન ભરી હતી.

(6:16 pm IST)