Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મહિલાના પગમાં કીટાણુના કારણે થઇ રહ્યું હતું દર્દ

નવી દિલ્હી: બોલીવુડની ફિલ્મ હિચકીમાં રાની મુખરજીને જે રીતે અચાનક ઝટકો લાગતો હતો અને તે ચ...ચ...ચ.. એમ બોલવા લાગતી હતી એવી જ એક ઘટના ફ્રાંસની રાજધાની પેરિસમાં રહેનાર એક 35 વર્ષીય મહિલા સાથે બની છે તેને અચાનક પગમાં વીજળીના કરંટ જેવા ઝટકા આવવા લાગે હે અને તેને સમજમાં નથી આવી રહ્યું કે આવું શા કારણોસર થઇ રહ્યું છે જયારે ડોકટરે તેમની તપાસ કરી ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને સંશોધન પછી જાણવામાં આવ્યું કે મહિલાના હાડકામાં એક પરજીવી હતું જે આ મહિલાને લગભગ છેલ્લા 3 મહિનાથી પરેશાન કરી રહ્યું હતું જેના કારણે તેને પગમાં કમજોરી મહેસુસ થતી હતી અને દર્દ થતું હતું.

(6:15 pm IST)