Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મિસ્ત્રમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 55 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: મિસ્ત્રના ગીજા પ્રાંતમાં શુક્રવારના રોજ એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બનતા 55 લોકોને ઇજા પહોંચી છે મિસ્ત્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બદર્શિન શહેરમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી આ સંબંધે વધુ જાણકારી મળી રહી નથી પરંતુ ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:15 pm IST)