Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ચીનમાં ભારે વરસાદના કારણે જન જીવન અસ્તવ્યસ્ત

નવી દિલ્હી: ચીનમાં સતત થઇ રહેલ વરસાદના કારણે તોફાન અને વાવાઝોડાના કારણે દેશ ભરમાં ભયાનક સ્થિતિ ઉત્પ્ન્ન થઇ ગઈ છે ચીનની સરકારી મીડિયાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે દેશની મોટી મોટી નદીઓ પણ તોફાને ચડી ગઈ છે અને તેના કારણે ઘણા પુલ ક્ષતિગ્રસ્ત થયા છે તેમજ આ ભારે વરસાદના કારણે જનજીવન પર પણ તેની અસર થઇ છે અને રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે હાલમાં ટ્રેન વ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો છે.

(6:14 pm IST)