Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પેટ્રોલ પંપ પર બની એવી ઘટના સહુ કોઈના હોશ ઉડી ગયા

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ચીનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી જાય આ ઘટના એવી છે કે ચીનમાં એક પેટ્રોલ પંપ પર અચાનક એક ગાડી માંથી આગ નીકળવા લાગી હતી અને ગાડી પેટ્રોલ મશીનથી થોડીક જ દુરી પર હતી.જેવી ગાડીમાંથી આગ નીકળવા લાગી કે કર્મચારી તુરંતજ ફાયર ઍક્સટેંગીવષર લઈને આવ્યા અને આગને ઓલવવા લાગ્યા હતા.અને થોડી વારમાં આગ ઓલવાઈ ગઈ હતી.આ ઘટના ચીનના જિયાંગસીના પેટ્રોલ પંપમાં થઇ હતી.

(6:13 pm IST)