Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ફરવા જવા માટે ભારતીયોમાં હોટ ફેવરિટ ગણાતા પેરિસ શહેરના લોકો પણ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત

પેરિસ: હનીમૂન ઉજવવા તથા ફરવા જવા માટે ભારતીયોમાં હોટ ફેવરિટ ગણાતા પેરિસની પ્રજા પણ ભારતના લોકોથી એટલીજ પ્રભાવિત છે. પેરિસના ટેક્સી ડ્રાઈવરને ટૂરિસ્ટ ભારતીય છે એવી જાણ થતા  જ તે ખુશ થઇ જાય છે.

   ભારત વિષે જાણવા તે ખુબ આતુર હોય છે. ભારતની સંસ્કૃતિ,રીત રિવાજ, ખાણીપીણી સહિતની બાબતો તેને આંજી દેનારી બને છે.તેને ભારત જોવામાં તથા ત્યાં ફરવાની ઘણી હોશ હોય તેવું દેખાઈ આવે છે.કેબ ડ્રાઈવરોના મંતવ્ય મુજબ ભારતીય લોકો હસમુખ તથા ખુશમિજાજી હોય છે.

(11:37 am IST)