Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોરોના કહેર વચ્ચે થઇ રહી છે એક નવા વાયરસની એન્ટ્રી

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના (Coronavirus) નો કહેર જારી છે વચ્ચે નવી-નવી મુસીબતો સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોની સામે કોરોનાની મજબૂત સારવાર શોધવી હજુ પણ પડકાર છે. તો વચ્ચે એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે. નવો વાયરસ ખુબ ખતરનાક છે, જેનું નામ મંકીપોક્સ (Monkeypox) છે. મંકીપોક્સ (Monkeypox) ના બે મામલા બ્રિટનના વેલ્સમાં મળ્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે વાયરસ મોટાભાગે આફ્રિકામાં જોવા મળે છે. ખાસ વાત છે કે જે બે લોકોમાં વાયરસ જોવા મળ્યો છે તે ઘરમાં રહેતા હતા. કારણે લોકોમાં ડર ફેલાયો છે. નિષ્ણાંતો પ્રમાણે કોઈ નવો વાયરસ નથી. પહેલાથી વાયરસ ઉપસ્થિત છે.

પરંતુ બ્રિટિશ ન્યૂઝ વેબસાઇટ વીકના રિપોર્ટ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે બન્ને સંક્રમિત બ્રિટનની બહાર સંક્રમિત થયા હતા એટલે કે તે ઘર પર સંક્રમિત થયા નથી. પબ્લિક બેલ્થ ઈંગ્લેન્ડ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં લાગી ગયું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડમાં પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

(6:31 pm IST)