Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મેલબર્નમાં ઊડતી ટેકસી આવી જશે ર૦ર૩ સુધીમાં

અમેરિકાના વોશિંગ્ટનમાં ચાલી રહેલા ઉંબર એલ્વેટ સમિટમાં એક કન્સેપ્ટ વેહિકલ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર જેવી ઊડતી ટેકસી વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકશે. ઉબરની આ સેવા રાઇડ-શેરિંગ હશે. ઉબર પહેલાં અમેરિકાના ડલાસ અને લોસ એન્જલસમાં આ ઊડતી ટેકસી લોન્ચ કરશે. અમેરિકાની બહારનું પહેલું શહેર હશે મેલબર્ન, જયાં આ ટેકસી ર૦ર૩ સુધીમાં પહોંચી જશે.

(11:40 am IST)