Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

માતાની બેદરકારીના કારણે ૧૩ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: યુએસના એપિલટન શહેરમાં એક માતાના કારણે તેની બાળકીને જીવ ગુમાવવાની નોબત આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિલાને એ વાત યાદ નહોતી રહી કે તેની 13 વર્ષીય બાળકી પીર્સ્વાધીન છે અને તેનું ડાયપર ક્યારે બદલવાનું હતું સાફ સફાઈમાં વાર લગાવાના કારણે બાળકીનું ઇન્ફેક્શનના કારણે મોત નીપજ્યું છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(7:39 pm IST)