Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

એટાર્કટીકામાં ૩ ગણો ઓગળી રહયો છે બરફ

નવી દિલ્હી: એટાર્કટિકામાં બરફ ચિંતાજનક પ્રક્રિયાથી ઓગળી રહી છે બરફના  કહેરના કારણે વૈજ્ઞાનિકો માટે એક ચિંતાનું વિષય બની ગયું છે વર્ષ 1992ના સમય પછી લગભગ અંદાજે ત્રણ ટ્રિલિયન તન બરફ ઓગાળી ગઈ છે અને વિશેષકરોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય દળે એક નવા અધ્યયનમાં જણાવ્યું છે આગલી સદીમાં તીમહિમા  દક્ષિણી વિસ્તામાં પાણી એટલી જલ્દી ઓગાળી ગયું હતું કે ટેક્સાસમાં લગભગ 13 ફૂટ સુધી જમીન ડૂબી ગઈ હતી.

(7:39 pm IST)
  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST